Numbers 6:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યાજક તે ઘેટાંનો બાફેલો છાતીનો ભાગ બાફેલું બાવડું તથા ટોપલીમાંથી એક બેખમીર રોટલી અને એક બેખમીર ખાખરો લે અને નાજીરી પોતાનું માથું મૂંડાવે ત્યારબાદ તે ચીજો તેના હાથમાં મૂકે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હવે જ્યારે ઘેટાનું બાવડું શેકાઈ જાય ત્યારે યજ્ઞકારે શેક્યેલું બાવડું, ટોપલીમાંથી ખમીર વગરની એક ભાખરી અને ખમીર વગરનો ખાખરો નાઝીરીના હાથમાં તે તેના સમર્પિત વાળ કપાવે ત્યાર પછી મૂકવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાજક તે ઘેટાનું બાફેલું બાવડું તથા ટોપલીમાંથી એક બેખમીર પોળી તથા એક બેખમીર ખાખરો લે, ને નાજીરી પોતાનું વૈરાગી માથું મુડાવે ત્યાર પછી તે ચીજો તેના હાથમાં મૂક.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“વ્રતધારીએ વાળ ઉતરાવ્યા પછી યાજકે નર ઘેટાનો બાફેલો ખભો તથા ટોપલીમાંથી એક બેખમીર રોટલી અને એક બેખમીર ખાખરો લઈને તેના હાથમાં મૂકવાં.