Numbers 6:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હારુન અને તેના દીકરાઓને એમ કહે કે, 'તમે આ મુજબ ઇઝરાયલી લોકોને આશીર્વાદ આપો તમે તેઓને એમ કહો કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તું આરોન અને તેના પુત્રોને આ પ્રમાણે કહે: તમારે ઇઝરાયલી લોકોને નીચે પ્રમાણે આશિષ આપવી:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“હારુનને તથા તેના દિકરાઓને એમ કહે કે, તમે આ પ્રમાણે ઇઝરાયલી લોકોને આશીર્વાદ આપો:તેઓને તમે એમ કહો કે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હારુન અને તેના પુત્રોને કહે કે, તેઓ ઇસ્રાએલી પ્રજાને આ ખાસ આશીર્વાદ આપે: