Numbers 7:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વેદીનો અભિષેક થયો તે દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવાને આગેવાનોએ અર્પણ કર્યું તેઓએ વેદી આગળ પોતાનું અર્પણ ચઢાવ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જે દિવસે વેદીનો અભિષેક કરવામાં આવ્યો તે દિવસે આગેવાનો વેદીની પ્રતિષ્ઠા માટે અર્પણો લાવ્યા. તેઓ વેદીની સમક્ષ પોતાનું અર્પણ રજૂ કરવા તૈયાર હતા ત્યારે
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને વેદીનો અભિષેક થયો તે દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવાને અધિપતિઓએ અર્પણ કર્યું, એટલે અધિપતિઓએ વેદી આગળ પોતાનું અર્પણ ચઢાવ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે દિવસે યજ્ઞવેદીને અભિષિક્ત અને સમર્પિત કરવામાં આવી તે દિવસે આગેવાનો પોતાના અર્પણો લાવ્યા અને વેદી આગળ રજૂ કર્યા.