Numbers 7:29 — Compare Translations

2 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે શાંત્યર્પણોને માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને પહેલા વર્ષનાં પાંચ હલવાન આપ્યાં. તે હેલોનના દીકરા અલિયાબનું અર્પણ એ હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શાંત્યર્પણોના ય ને માટે બે ગોધા, પાંચ ઘેટા, પાંચ બકરા પહેલા વર્ષના પાંચ હલવાન:હેલોનના દિકરા અલિયાબનું અર્પણ એ હતું.