Numbers 7:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"તેઓ પાસેથી તું તે લે કે, તેઓ મુલાકાતમંડપની સેવા કરવાના કામમાં આવે. અને તેઓને તું લેવીઓને આપ એટલે દરેકને તું તેઓની સેવા મુજબ આપ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“આ ભેટો તું સ્વીકારી લે. મુલાકાતમંડપની સેવા માટે તે જરૂરી છે. તું તે લેવીઓને આપ; પ્રત્યેકને તેમની સેવા પ્રમાણે સોંપ”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“તું તેઓ પાસેથી તે લે કે, તેઓ મુલાકાત મંડપની સેવા કરવાના કામમાં આવે. અને તેમને તું લેવીઓને આપ, ”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તેઓની ભેટોનો સ્વીકાર કર, મુલાકાતમંડપની સેવામાં આ ગાડાનો ઉપયોગ કરજે. લેવીઓને તું એ તેમના કાર્યમાં ઉપયોગ કરે, તે માંટે તેમણે બજાવવાની સેવા અનુસાર સોંપી દેજે.”