Numbers 7:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી મૂસાએ તે ગાડાં અને બળદો લઈને લેવીઓને આપ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી મોશેએ ગાડાં અને બળદ સ્વીકારીને લેવીઓને આપી દીધાં
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ એ ગાડાં તથા બળદો લઈને લેવીઓને આપ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી મુસાએએ ગાડાં અને બળદો સ્વીકાર્યા અને લેવીઓને સોંપી દીધાં.