Numbers 7:71 — Compare Translations
2 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને શાંત્યર્પણોને માટે બે ગોધાં, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ આમિશાદ્દાયના દીકરા અહીએઝેરનું અર્પણ હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શાંત્યર્પણોના ય ને માટે બે ગોધા, પાંચ ઘેટા, પાંચ બકરા, પહેલા વર્ષના પાંચ હલવાન:આમિશાદ્દાઈના દિકરા અહિયેઝેરનું અર્પણ એ હતું.