Numbers 7:85 — Compare Translations
2 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ચાંદીની પ્રત્યેક કથરોટનું વજન એકસોને વીસ શેકેલ હતું. અને દરેક ધૂપપાત્રનું વજન સિત્તેર શેકેલ હતું. ચાંદીનાં બધાં પાત્રોનું કુલ વજન પવિત્રસ્થાનના શેકેલ મુજબ બે હજારને ચારસો શેકેલ હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રૂપાનિ દરેક કથરોટનું [વજન] એક સો ને ત્રીસ [શેકેલ] હતું, ને દરેક ધૂપપાત્રનું સિત્તેર શેકેલ હતું. બધાં રૂપાનાં પાત્રોનું કુલ [વજન], પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે, બે હજાર ચારસો શેકેલ હતું.