Numbers 7:86 — Compare Translations

2 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સોનાનાં ધૂપપાત્રો ધૂપથી ભરેલાં, તે પ્રત્યેકનું વજન પવિત્રસ્થાનના શેકેલ મુજબ દશ શેકેલ હતું. એ ધૂપપાત્રોનું સઘળું સોનું એકસોને વીસ શેકેલ હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સોનાનાં ધૂપપાત્રો બાર, ધૂપથી ભરેલાં, પ્રત્યેકનું [વજન] પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે દશ [શેકેલ] હતું. ધૂપપાત્રોનું સોનું બધું મળી એકસો ને વીસ [શેકેલ] હતું.