Numbers 7:87 — Compare Translations

2 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દહનીયાર્પણ માટે કુલ બાર ગોધાં, બાર ઘેટા અને એક વર્ષના બાર હલવાન, તેઓનાં ખાદ્યાર્પણ સુદ્ધાં અને પાપાર્થાર્પણ માટે બાર નર બકરાં પણ આપ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દહનીયાર્પણને માટે બધા મળી બાર ગોધા, બાર ઘેટા, પહેલા વર્ષના બાર હલવાન, તેઓના ખાદ્યાર્પણ સાથે. અને પાપાર્થાર્પણને માટે બકરામાંથી બાર નર.