Numbers 7:88 — Compare Translations
2 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તથા શાંત્યર્પણોના યજ્ઞને માટે કુલ ચોવીસ ગોધાં, સાઠ ઘેટા, સાઠ બકરા અને એક વર્ષનાં સાઠ હલવાન હતા, વેદીનો અભિષેક કરી તેના એ પ્રતિષ્ઠાપન કરવામાં આવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શાંત્યર્પણોના ય ને માટે બધા ગોધા મળી ચોવીશ ગોધા, સાઠ ઘેટા, સાઠ બકરા, પહેલા વર્ષના સાઠ હલવાન, વેદીનો અભિષેક થયા પછી તેને એ પ્રતિષ્ઠાર્પણ કરવામાં આવ્યું.