Numbers 8:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી લેવીઓને તું યહોવાહ સમક્ષ રજૂ કર. અને લેવીઓ પર ઇઝરાયલપુત્રો પોતાના હાથ મૂકે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી આરોન લેવીઓને ઇઝરાયલીઓ તરફથી આરતીઅર્પણ તરીકે મને સમર્પિત કરે જેથી તેઓ મારી સેવા કરવા તૈયાર થાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇઝરાયલીઓ તરફથી યહોવાની સેવા કરવાના કામમાં લેવીઓ આવે માટે હારુન યહોવાની આગળ આરત્યર્પણ તરીકે લેવીઓને અર્પણ કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી હારુને લેવીઓને ઇસ્રાએલીઓ તરફથી ખાસ ઉપહાર તરીકે મને ધરાવવા અને માંરી સેવા માંટે સમર્પિત કરવા. ઇસ્રાએલી પ્રજાના પ્રતિનિધિ તરીકે લેવીઓ યહોવાની સેવા કરશે.