Numbers 8:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી હારુનની સામે તથા તેના દીકરાઓ સમક્ષ તું લેવીઓને ઊભા કર અને યહોવાહને સ્તુતિના અર્પણ તરીકે ચઢાવ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારે લેવીઓનું આરતીઅર્પણ તરીકે અર્પણ કરવું અને તેમને આરોન અને તેના પુત્રો સમક્ષ રજૂ કરવા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હારુનની સામે તથા તેના દિકરાઓની સામે તું લેવીઓને ઊભા કર, ને યહોવાની આગળ આરત્યર્પણ તરીકે તું તેઓને અર્પણ કર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી સર્વ લેવીઓને હારુન અને તેના પુત્રો સમક્ષ ઉભા કરવા અને યહોવાને ઉપાસના તરીકે ધરાવવાં.