Numbers 8:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ રીતે તું ઇઝરાયલપ્રજામાંથી લેવીઓને અલગ કર, જેથી લેવીઓ મારા પોતાના થાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ રીતે બીજા ઇઝરાયલીઓમાંથી તું લેવીઓને અલગ કર જેથી તેઓ મારા બની રહે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એમ તું ઇઝરાયલી પ્રજામાંથી લેવીઓને આગળ કર; અને લેવીઓ મારા થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ રીતે તારે લેવીઓને બીજા ઇસ્રાએલીઓથી અલગ કરીને વિધિસર મને અર્પણ કરવા, જેથી લેવીઓ માંરા પોતાના થશે.