Numbers 8:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"લેવીઓની ફરજ આ છે. પચ્ચીસ વર્ષ કે તેથી વધુ ઉંમરના લેવીઓ મુલાકાતમંડપની અંદર જઈ સેવા શરૂ કરી શકે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“લેવીઓએ પચીસ વર્ષની ઉંમરે મુલાકાતમંડપમાં સેવા કરવાની શરૂઆત કરવી,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“લેવીઓની ફરજ આ છે: પચ્ચીસ વર્ષના તથા તેની ઉપરના જનો અંદર જઈને મુલાકાતમંડપના કામની સેવાચાકરીમાં હાજર રહે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પચ્ચીસ વર્ષની ઉમરે લેવીઓ મૂલાકાતમંડપની સેવા શરૂ કરી શકે.