Numbers 8:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"ઇઝરાયલ લોકોમાંથી લેવીઓને અલગ કરીને તેઓને શુદ્ધ કર.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“લેવીઓને બાકીના ઇઝરાયલીઓમાંથી અલગ કર અને આ પ્રમાણે તેમનું શુદ્ધિકરણ કર.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“ઇઝરાયલી લોકોમાંથી લેવીઓને લઈને તેઓને શદ્ધ કર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હવે બાકીના ઇસ્રાએલીઓમાંથી લેવીઓને અલગ કરીને તારે તેઓની વિધિપૂર્વક શુદ્ધિ કરવી.