Numbers 9:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેટલીક વખત મેઘ સાંજથી સવાર સુધી રહેતો અને જ્યારે સવારે મેઘ ઊપડી જતો ત્યારે તેઓ ચાલતા એટલે કે દિવસે કે રાત્રે મેઘ ઊપડતો ત્યારે તેઓ આગળ વધતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કોઈવાર વાદળ સાંજથી સવાર સુધી જ મંડપ પર રહેતું. વાદળ ખસતાં જ તેઓ પડાવ ઉઠાવતા. દિવસ હોય કે રાત હોય વાદળ ખસતાં જ તેઓ પડાવ ઉઠાવતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને કોઈ કોઈ વખત મેઘ સાંજથી તે સવાર સુધી રહેતો. અને જ્યારે મેઘ સવારમાં ઊપડી જતો, ત્યારે તેઓ ચાલતા. અથવા દિવસે ને રાત્રે મેઘ ઉપડતો ત્યારે તેઓ ચાલતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કેટલીક વખત વાદળ સાંજથી સવાર સુધી રહેતું, સવારે વાદળ હઠતાં જ તેઓ મુકામ ઉઠાવતા, અને તેને અનુસરતાં. જો તે રાતના હઠતાં તો તેને અનુસરતા.