Obadiah 1:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, "હું તને પ્રજાઓમાં સૌથી નાનું બનાવીશ. તું અતિશય ધિક્કારપાત્ર ગણાઈશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ અદોમને ઉદ્દેશીને કહે છે: “હું તને પ્રજાઓમાં છેક હલકો પાડી દઈશ; સર્વ લોકો તારો તિરસ્કાર કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો, મેં તને પ્રજાઓમાં છેક નાનો બનાવ્યો છે; તને તદ્દન તુચ્છ ગણવામાં આવે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હું તને રાષ્ટ્રો વચ્ચે સૌથી નાનું બનાવીશ. તું અતિશય ઘૃણિત છે.