Obadiah 1:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બંદીવાસમાં ગયેલા ઇઝરાયલીઓનું સૈન્ય કે જે કનાનીઓમાં છે, તે છેક સારફત સુધીનો કબજો લેશે. અને યરુશાલેમના બંદીવાસમાં ગયેલા લોકો જેઓ સફારાદમાં છે, તેઓ દક્ષિણના નગરોનો કબજો લેશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઉત્તર ઇઝરાયલના દેશનિકાલ કરાયેલાઓની સેના પાછી ફરીને છેક સારફાથ સુધીનો ઉત્તર ફિનિકિયાનો પ્રદેશ જીતી લેશે. સાર્દિસમાં વસતા યરુશાલેમના દેશનિકાલ કરાયેલાઓ દક્ષિણ યહૂદિયાનાં નગરો કબજે કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બંદીવાસમાં ગયેલાં ઇઝરાયલીઓનું આ સૈન્ય, જે કનાનીઓ [માં] છે તે છેક સારફત સુધી [નો કબજો લેશે]; અને યરુશાલેમના બંદીવાસમાં ગયેલા લોકો જે સફારાદમાં છે, તેઓ દક્ષિણનાં નગરોનો કબજો લેશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલનું સૈન્ય જે દેશવટે છે. કનાનથી સારફત સુધીના લોકો વચ્ચે, અને યરૂશાલેમના તે લોકો જેઓ સફારાદમાં દેશવટે છે, તેઓ દક્ષિણના પ્રદેશોનો કબજો લેશે.