Philippians 1:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તોપણ [મારે] મનુષ્યદેહમાં રહેવું તમારે માટે વધારે અગત્યનું છે;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ હું જીવતો રહું એ તમારે માટે વધારે અગત્યનું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ [મારે] દેહમાં રહેવું તમારે માટે વધારે અગત્યનું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમારા લોકો માટે મને અહીં આ શરીરરૂપે રહેવું વધુ જરૂરી છે.