Proverbs 1:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું અમારી સાથે જોડાઈ જા આપણે બધા સિલકની સહિયારી થેલી રાખીશું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માટે તું અમારી ટોળકીમાં જોડાઈ જા, અને લૂંટમાં આપણે સરખા ભાગીદાર થઈશું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે તું અમારો ભાગીદાર થા. આપણે બધા સિલકની સહિયારી થેલી રાખીશું’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તું અમારી સાથે જોડાઇ જા. અને અમારો ભાગીદારથા; આપણાં સૌનો ભાગ સિલકમાં સરખો રહેશે.”