Proverbs 11:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુશીલ સ્ત્રી આબરુને સાચવી રાખે છે; અને જુલમી માણસો દ્રવ્ય સાચવી રાખે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સુશીલ સ્ત્રી સન્માન પામે છે, પણ દુર્ગુણી સ્ત્રી નામોશી વહોરી લે છે. બીકણ માણસને સંપત્તિ સાંપડશે નહિ, પણ સાહસિક માણસ સંપત્તિ પ્રાપ્ત કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુશીલ સ્‍ત્રી આબરૂને સાચવી રાખે છે; અને જુલમી માણસો દ્રવ્ય સાચવી રાખે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સુશીલ સ્ત્રી આબરૂને સાચવી રાખે છે; અને જુલમી માણસો દ્રવ્ય સાચવી રાખે છે.