Proverbs 11:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેમ ભૂંડના નાકમાં સોનાની નથણી હોય છે તેમ વિવેકહીન સ્ત્રીની સુંદરતા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વિવેક વગરની સ્ત્રીનું સૌંદર્ય ભૂંડના નાકમાંની સોનાની નથણી સમાન છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેમ ભૂંડના નાકમાં સોનાની નથણી હોય છે, તેમ વિવેકહીન સ્‍ત્રીની સુંદરતા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અક્કલ વગરની સુંદર સ્ત્રીની સુંદરતા ભૂંડના નાકમાં સોનાની નથણી જેવી છે.