Proverbs 13:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગરીબોના ખેતરમાં ઘણું અનાજ ઊપજે છે, પણ અન્યાયના કારણથી નાશ પામનારા માણસો પણ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગરીબોની પડતર જમીનમાં પૂરતું અનાજ પાકે છે, પણ એ પેદાશ પણ અન્યાયથી પચાવી પાડવામાં આવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગરીબોની ખેતીમાં ઘણું અન્ન [નીપજે છે]; પરંતુ અન્યાયના કારણથી નાશ પામનારા [માણસો] પણ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગરીબના ખેતરમાં ભલે ઘણું અનાજ ઊપજે, પણ તે અન્યાયથી આચકી લેવામાં આવે છે.