Proverbs 17:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અક્કલ વગરનો માણસ જ પોતાના પડોશીનો જામીન થાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અક્કલહીન માણસ જ વચનથી બંધાઈ જાય છે, અને તે જ બીજાનો જામીન થાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બુદ્ધિહીન માણસ વચન આપીને પોતાના પડોશીનો જામીન થાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અક્કલ વગરનો માણસ જ પોતાના પડોશીનો જામીન થાય છે.