Proverbs 18:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે પોતાનો દાવો પ્રથમ માંડે છે તે વાજબી દેખાય છે પણ તેનો પ્રતિવાદી આવીને તેને ઉઘાડો પાડે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અદાલતમાં પ્રતિવાદી પોતાની વાત રજૂ ન કરે ત્યાં સુધી વાદીની વાત પ્રથમ સાચી લાગે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે પોતાનો દાવો પ્રથમ માંડે છે તે [વાજબી દેખાય છે]; પણ તેનો પ્રતિવાદી આવીને તેને ઉઘાડો પાડે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ન્યાયાલયમાં પહેલા બોલે તે સાચો લાગે, પણ બીજો આવીને તેની ઊલટ તપાસ કરે છે.