Proverbs 2:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ તને દુષ્ટ માણસોના માર્ગમાંથી, ખોટું બોલનાર માણસો કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે તને દુરાચારીઓના માર્ગને અનુસરતાં, તેમ જ કપટી વાણી દ્વારા ઉશ્કેરણી સર્જનાર, અને પ્રામાણિકપણાનો માર્ગ તજી અંધકારના માર્ગોમાં ચાલનારથી બચાવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[તેઓ] તને દુષ્ટ માણસોના માર્ગમાંથી, તથા આડું બોલનાર માણસો કે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ખરાબ માર્ગેથી અને આડું બોલનાર માણસોથી તને ઉગારી લેશે;