Proverbs 21:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કજિયાખોર અને ગુસ્સાવાળી સ્ત્રીની સાથે રહેવા કરતાં ઉજ્જડ પ્રદેશમાં જઈ રહેવું સારું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કજિયાખોર અને ક્રોધી પત્ની સાથે રહેવા કરતાં વેરાન રણમાં વસવું વધારે સારું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કજિયાખોર તથા ચીડિયલ સ્ત્રીની સંગત કરતાં ઉજ્જડ પ્રદેશમાં જઈ રહેવું સારું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કજિયાખોર અને ગુસ્સાવાળી પત્ની સાથે રહેવા કરતાં ઉજ્જડ પ્રદેશમાં જઇ રહેવું સારું છે.