Proverbs 22:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં તારા માટે સુબોધ અને ડહાપણની ત્રીસ કહેવતો એટલા માટે લખી રાખી છે કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સુબોધ અને શુભ શિખામણ ધરાવતાં એ ત્રીસ સુભાષિતો મેં તારે માટે લખ્યાં છે;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું સુબોધ તથા જ્ઞાનની ઉત્તમ વાતો મેં તને એ માટે નથી લખી કે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં તારા માટે સુબોધ અને જ્ઞાનની ત્રીસ કહેવતો લખી રાખી છે,