Proverbs 22:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વચન આપનારાઓમાંનો જામીન અને દેવાને માટે જામીન આપનાર એ બેમાંથી તું એકે પણ થઈશ નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કોઈને ઉતાવળે અવેજ આપીશ નહિ, અને કોઈના દેવા પેટે જામીન થવા તું વચન આપીશ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વચન આપનારાઓમાંનો કે, દેવાને માટે જામીન થનારાઓમાંનો, એ બેમાંથી તું એકે પણ ન થા;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કોઇનો જામીન થતો નહિ કે કોઇના દેવાની જવાબદારી લઇશ નહિ.