Proverbs 22:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તારી પાસે દેવું ચૂકવવા માટે કંઈ ન હોય તો તારી નીચેથી તે તારું બિછાનું શા માટે ન લઈ જાય?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો તું તે દેવું ચૂકવી ન શકે, તો તેઓ તારી પથારી પણ ઉઠાવી જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[કેમ કે] જો તારી પાસે દેવું વાળી આપવાને માટે કંઈ ન હોય, તો તારી નીચેથી તે તારું બિછાનું શા માટે લઈ જાય?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો તારી પાસે દેવું ચૂકવવા માટે કઇં પણ નહિ હોય તો તારી તળેથી તે તારી પથારી લઇ જશે.