Proverbs 23:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારા દીકરા, જો તારું હૃદય જ્ઞાની હોય, તો મારું હૃદય હરખાશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા પુત્ર, તારું હૃદય જ્ઞાન પ્રાપ્ત કરશે, તો મારા દિલને આનંદ થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારા દીકરા, જો તારું હ્રદય જ્ઞાની થશે, તો મારું હ્રદય હરખાશે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બેટા, જો તું ડાહ્યો થઇશ તો મારું હૃદય હરખાશે.