Proverbs 23:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તું ખાઉધરો હોય, તો તારે ગળે છરી મૂક.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો તું ખાઉધર હો, તો તારી જાત પર અંકુશ રાખ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો તું ખાઉધર હોય, તો તારે ગળે છરી મૂક.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને જો તારી ભૂખ પ્રબળ હોય તો તારે ગળે છરી મૂક.