Proverbs 23:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર અને તારી જન્મ આપનાર માતાને હર્ષ થાય એવું કર.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માટે તારાં માતાપિતાને આનંદ પમાડ, તારી જનેતાને હર્ષ પમાડ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા પિતાને તથા તારી માને ખુશ રાખ, અને તારી જનેતાને હર્ષ પમાડ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર. અને તારી જનેતાનું હૈયુ હરખાય એવું કર.