Proverbs 23:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગણિકા એક ઊંડી ખાઈ છે અને પરસ્ત્રી એ સાંકડો કૂવો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, વેશ્યા એક ઊંડી ખાઈ જેવી છે; અને પારકી સ્ત્રી સાંકડા કૂવા જેવી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વેશ્યા એક ઊંડી ખાઈ છે; અને પરનારી એ સાંકડો ખાડો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વારાંગના એ ઊંડી ખાઇ છે અને પરસ્ત્રી એ આફતોથી ભરેલો કૂવો છે.