Proverbs 23:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સ્વાદિષ્ટ વાનગીઓથી લોભાઈ ન જા, કારણ કે તે કપટી ભોજન છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એણે પીરસેલી સ્વાદિષ્ટ વાનગીઓની લાલસામાં પડીશ નહિ; કારણ, એ ભોજન કદાચ છેતરવા માટે પણ હોય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની સ્વાદિષ્ટ વસ્તુઓથી લોભાઈ ન જા; કેમ કે તે કપટી ભોજન છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સ્વાદિષ્ટ વાનગીઓ માટે ઝૂરીશ નહિ, કારણ કે તે ખોરાક છેતરામણો હોય છે.