Proverbs 23:34 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે, કોઈ વહાણના સઢના થાંભલાની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જાણે તું ભરદરિયે પડેલો હોય, અને વહાણના સઢની ક્ઠી પર સૂતો હોય એવો અનુભવ થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે, કોઈ [વહાણના] ડોલની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તને એવું થશે કે, હું સમુદ્રમાં હાલકડોલક થતાં વહાણમાં સૂતો છું.