Proverbs 23:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે અને તારાં મીઠાં વચનો વ્યર્થ જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેં એનું જે કંઈ ખાધું હશે તે તારે ઓકી કાઢવું પડશે, અને તે ભોજન માટે તેં કરેલી પ્રશંસા એળે જશે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે, અને તારાં મીઠાં વચનો રદ જશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેં ખાધેલો કોળિયો પણ તારે ઓકી કાઢવો પડશે, અને તેં કરેલાં વખાણ નકામાં જશે.