Proverbs 24:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જે કોઈ દોષિતને ઠપકો આપશે તેઓ આનંદિત થશે અને તેઓના પર ઘણો આશીર્વાદ ઊતરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ દોષિતને સજા ફરમાવનાર ન્યાયાધીશનું ભલું થશે, અને તેમના પર આબાદીની આશિષ ઊતરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તેને ધમકાવનારાઓને આનંદ થશે, અને તેમના ઉપર ઘણો આશીર્વાદ આવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ જેઓ દોષીને ઠપકો આપશે તેમનું ભલું થશે. તેમના પર આશીર્વાદ ઊતરશે.