Proverbs 24:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે કોઈ સાચો જવાબ આદરપૂર્વક આપે છે, તે હોઠોનું ચુંબન કરે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નિખાલસ પ્રત્યુત્તર નિકટના મિત્રે હોઠે કરેલા ચુંબન બરાબર છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે સત્ય ઉત્તર આપે છે, તે હોઠોનું ચુંબન કરે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સાચો જવાબ મૈત્રીભર્યા ચુંબન જેવો છે.