Proverbs 24:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ લેવા દો, થોડીક વાર હાથ વાળીને સૂવા દો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આળસુ કહે છે, “થોડુંક વધારે ઊંઘવા દો, એક ઝોકુ ખાઈ લેવા દો! હું જરા હાથ વાળીને આરામ કરી લઉં!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ [લેવા દો], થોડીક વાર હાથ વાળીને સૂવા દો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
થોડું ઊંઘો, થોડું ઘોરો, હાથ જોડીને થોડો આરામ કરો.