Proverbs 24:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે ચતુર માણસની સલાહ પ્રમાણે તું યુદ્ધ કરશે અને વધારે સલાહકારીઓમાં સલામતી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, બુદ્ધિપૂર્વકની વ્યૂહરચના વડે જ યુદ્ધ લડી શકાય છે, અને ઘણા સલાહકારોથી વિજય નિશ્ર્વિત બને છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કારણ કે ચતુર [માણસની] સલાહ પ્રમાણે તું યુદ્ધ કરશે; અને વધારે સલાહકારીઓમાં સલામતી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કુશળ યોજનાથી યુદ્ધ જીતાય છે, અને અનેક સલાહકારોથી વિજય નિશ્ચિત બને છે.