Proverbs 25:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તને મધ મળ્યું હોય, તો જોઈએ તેટલું જ ખા રખેને તે તારા ગળા સુધી આવે અને તારે તે ઓકી કાઢવું પડે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે મધ મળી આવે ત્યારે જરૂર પૂરતું જ ખા; વધુ પડતું ખાવાથી તને ઊલટી થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો તને મધ મળ્યું હોય, તો જોઈએ તેટલું જ ખા; રખેને તે તારા ગળા સુધી આવે, ને તારે તે ઓકી કાઢવું પડે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો તને મધ મળ્યું હોય, તો જોઇએ તેટલું જ ખા; કારણકે જો તું વધારે પડતું ખાઇશ તો તું વમન કરીશ.