Proverbs 25:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે દુઃખી દિલવાળા માણસ આગળ ગીતો ગાય છે, તે ઠંડીમાં અંગ પરથી વસ્ત્ર કાઢી લેનાર જેવો અથવા ઘા પર સરકો રેડનાર જેવો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ભગ્ન દયવાળા માણસ આગળ આનંદી ગીતો લલકારવાં તે શિયાળાની ઠંડીમાં કોઈનાં વસ્ત્રો ઝૂંટવી લેવા સમાન કે ઘા પર સરકો રેડવા સમાન છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે દુ:ખી દિલના માણસ આગળ ગીત ગાય છે. તે શિયાળામાં અંગ પરથી વસ્ત્ર છીનવી લેનાર જેવો, તથા સુરાખાર પર સરકાના જેવો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઊદાસ વ્યકિતની આગળ ગીતો ગાવાં તે ઠંડીમાં અંગ પરથી વસ્ત્ર કાઢી લેવા જેવું છે, અથવા ઘા ઉપર સરકો રેડવા જેવું છે.