Proverbs 25:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજાની હાજરીમાં પોતાની બડાઈ ન કર અને મોટા માણસોની જગ્યાએ ઊભા ન રહે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજદરબારમાં પોતાને આગળ કરીશ નહિ, અને મહાનુભાવોના ઊંચા સ્થાને બેસીશ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજાની હજૂરમાં આગળ છાતી ન કાઢ, અને મોટા માણસોની જગાએ ઊભો ન રહે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજાની હાજરીમાં પોતાની બડાઇ ન કરવી. મોટા માણસોની જગાએ ઊભા ન રહેવું.