Proverbs 25:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારા દાવા વિષે તારા પ્રતિવાદી સાથે જ વિવાદ કર અને બીજાની ગુપ્ત વાત ઉઘાડી ન કર,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો કોઈ વ્યક્તિ સાથે તારે મતભેદ હોય તો પરસ્પર મંત્રણાથી તેનો ઉકેલ લાવ અને એકમેકની ખાનગી વાતો પ્રગટ ન કર;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા દાવા વિષે તારા પ્રતિવાદી સાથે જ વિવાદ કર, અને બીજાની ગુપ્ત વાત ઉઘાડી ન કર;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારા પડોશી સાથેના વિવાદનું જરૂર તું નિરાકરણ કર, પણ બીજા કોઇની ગુપ્ત વાત ખુલ્લી ન કરતો.