Proverbs 26:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેમ ઉનાળામાં હિમ અને કાપણી કરતી વખતે વરસાદ કમોસમનો ગણાય તેમ મૂર્ખને સન્માન શોભતું નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મૂર્ખને મળતું સન્માન ઉનાળામાં પડતા હિમ જેવું અને કાપણી સમયે પડતા વરસાદ જેવું અનુચિત છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેમ ઉનાળામાં હિમ, અને ફસલમાં વરસાદ [ઠીક લાગતો નથી], તેમ મૂર્ખને માન શોભતું નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેમ ઉનાળામાં હિમ, અને કાપણી કરતી વખતે વરસાદ કમોસમનો ગણાય તેમ મૂરખને સન્માન શોભતું નથી.