Proverbs 26:19 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેવી જ વ્યક્તિ પોતાના પડોશીને છેતરીને, કહે છે "શું હું ગમ્મત નહોતો કરતો?"
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેવો જ પોતાના પડોશીને ઠગીને, “શું હું ગમત કરતો નથી?” એમ કહેનાર માણસ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેવી જ વ્યકિત પોતાના પડોશીને છેતરીને, “એ તો હું ગમત કરતો હતો.” એમ કહેનાર છે.