Proverbs 26:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે વ્યક્તિ મૂર્ખને માન આપે છે, તે પથ્થરના ઢગલામાં રત્નોની કોથળી મૂકનાર જેવો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગોફણમાં પથ્થરને સજ્જડ બાંધી દેવો અને મૂર્ખને સન્માન આપવું એ બન્ને નિરર્થક છે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે કોઈ મૂર્ખને માન આપે છે તે પથ્થરના ઢગલામાં રત્નોની કોથળી [મૂકનાર] જેવો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે વ્યકિત મૂર્ખને માન આપે છે, તે વ્યકિત ગોફણનો પથ્થર બાંધે.