Proverbs 27:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અજાણ્યા માટે જામીનગીરી આપનારનું વસ્ત્ર લઈ લે અને જો તે દુરાચારી સ્ત્રીનો જામીન થાય; તો તેને જવાબદારીમાં રાખ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અજાણ્યાના જામીન થનારનાં વસ્ત્રો પણ ગીરવે રાખવાં અને પરદેશીના જામીન થનારનો અવેજ તાબામાં રાખવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અજાણ્યા માટે જામીનગીરી આપનારનું વસ્ત્ર લઈ લે; અને અજાણી સ્ત્રી [ના જામીનને] જવાબદારીમાં રાખ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અજાણ્યાનો જામીન થનારનાં કપડાં લઇ લેવાં, અને જો તે દુરાચારી સ્ત્રીનો જામીન થાય તો તેને તાબામાં પકડી લેવો.